રોજ આ રીતે કરો કપૂરનો ઉપયોગ, ઘરમાંથી દૂર થશે દરિદ્રતા અને આવશે સુખ-સમૃદ્ધિ
વાસ્તુશાસ્ત્રમાં કપૂરનો ઉપયોગ માત્ર પૂજા-પાઠની સામગ્રી જ નહીં, પરંતુ નકારાત્મક ઊર્જા દૂર કરવાનું એક શક્તિશાળી માધ્યમ માનવામાં આવે છે. માન્યતા છે કે અઠવાડિયાના અલગ-અલગ દિવસે...
