વૈભવ સુર્યવંશીને લઈને એબી ડી વિલિયર્સનું મોટું નિવેદન, કહ્યું- ‘અસલી પરીક્ષા હજુ બાકી’
IPL 2026 માં પોતાની આક્રમક બેટિંગથી ચર્ચામાં આવેલા યુવા ખેલાડી Vaibhav Suryavanshi ને લઈને હવે દિગ્ગજ ક્રિકેટરોની પ્રતિક્રિયા સામે આવી રહી છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન...
