‘જો ૧૯૪૭માં સંઘ મજબૂત હોત તો દેશના ભાગલા ન પડ્યા હોત’, Gen-Z પર RSS નેતા સુનિલ આંબેકરનું મોટું નિવેદન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરે (Sunil Ambedkar) દેશના ભાગલાને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં...
