પ્રદર્શનકારીઓ પર હિંસા મુદ્દે દિલ્હી HC સખત: કેન્દ્ર અને પોલીસને નોટિસ, CCTV ફુટેજ સાચવવા આદેશ
દિલ્હી ના જંતર-મંતર પર પ્રદર્શનકારીઓ પર થયેલા લાઠીચાર્જ અને હિંસાના મામલે દિલ્હી હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ બંનેને નોટિસ...
