કોણ છે સુજાતા કાર્તિકેયન? BJD માં જોડાતા જ ઓડિશાના રાજકારણમાં ગરમાવો, શું બનશે નવીન પટનાયકના ઉત્તરાધિકારી?
ઓડિશાના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ IAS અધિકારી સુજાતા આર. કાર્તિકેયન વિધિવત રીતે બીજુ જનતા દળ (BJD) માં સામેલ થઈ ગયા છે....
