વાયએસઆરસીપી નેતા જોગી રમેશ: પૂર્વ મંત્રી સામે પુત્રવધૂએ નોંધાવી ગંભીર ફરિયાદ
આંધ્રપ્રદેશના પૂર્વ મંત્રી અને વાયએસઆરસીપીના સિનિયર નેતા જોગી રમેશ મુશ્કેલીમાં મુકાયા છે. વાયએસઆરસીપી નેતા જોગી રમેશ અને તેમના પરિવારના ૧૧ સભ્યો સામે તેમની પુત્રવધૂ મેઘનાએ...
