ગુજરાતમાં આદિવાસી વોટબેંક તૂટવાના ડરથી સરકાર દોડતી થઈ? છોટા ઉદેપુરમાં ૪૬૫ બસો દોડાવી તોય ભીડ ભેગી ન થઈ હોવાના અહેવાલ
Birsa Munda Jayanti : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે એકાદ વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે રાજ્યના આદિવાસી વિસ્તારોના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે....
