‘આદિવાસીઓ હિન્દુ નથી’ તેવા શંકરસિંહ વાઘેલાના નિવેદનથી વિવાદ, ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાનો આકરો વિરોધ
Gujarat Tribal Politics : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય નિવેદનબાજી તેજ બની છે, ત્યારે હવે આદિવાસી સમાજની ઓળખ અને ધર્મને લઈને નવો રાજકીય વિવાદ ઊભો થયો...
