દેશના નાના પક્ષોના કુલ ફંડમાંથી ૭૦% હિસ્સો માત્ર ગુજરાતના ૬ રાજકીય પક્ષોને મળ્યો: એક પણ બેઠક ન જીતનારા પક્ષો પર કરોડોનો વરસાદ, CID ક્રાઈમ દ્વારા તપાસ તેજ
Gujarat : દેશના રાજકીય ફંડિંગ અને ચૂંટણી દાનને લઈને એક અત્યંત ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. છેલ્લા ૫ વર્ષ દરમિયાન દેશભરના નાના અને બિન-માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોને...
