ડભોઈના BJP ધારાસભ્ય શૈલેષ સોટ્ટાના નિવેદનથી રાજકારણ ગરમાયું: ‘રેતી-માટી ચોરીમાં પરિવારના સભ્યો હશે તો ડંકાની ચોટ પર બચાવી લેવાશે’
વડોદરા/ડભોઈ: ડભોઈ ખાતે યોજાયેલા ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય શૈલેષ સોટ્ટાના એક નિવેદનથી રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે. છોટાઉદેપુર વિસ્તારમાં થતી રેતી...
