ભાજપમાં લેઉઆ પટેલોના ઘટતા રાજકીય પ્રતિનિધિત્વ સામે આક્રોશ: સૌરાષ્ટ્ર અને સુરતના યુવાનો સક્રિય, જાણો બેઠકવાર સમીકરણ
ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્ર અને સુરત ખાતે વસતા લેઉઆ પટેલ સમાજના રાજકીય પ્રતિનિધિત્વ અંગે નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. અહેવાલો અને રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ,...
