‘હાઉસવાઇફ હોઈ શકે તો હાઉસ-હસબન્ડ કેમ નહીં?’: મદ્રાસ હાઇકોર્ટે કહ્યું- પુરુષો પણ ઘર સંભાળે તેને ‘નવું નોર્મલ’ બનાવો
Madras High Court : પતિ-પત્ની વચ્ચે ઘરેલું જવાબદારીઓની વહેંચણી અને બદલાતી સામાજિક વાસ્તવિકતા વચ્ચે પરિવારના અસ્તિત્વને બચાવી રાખવા અંગે મદ્રાસ હાઈકોર્ટની મદુરૈ બેન્ચે અત્યંત પ્રગતિશીલ અને...
