ફ્લેટ કે મકાનના બ્રોશર માત્ર માર્કેટિંગ નહીં પણ ‘વચન’ છે, બિલ્ડરો હાથ ના ખંખેરી શકે: સુપ્રીમ કોર્ટની ડેવલપર્સને કડક ચેતવણી
supreme court : દેશભરમાં રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં ચળકતા બ્રોશર છાપીને લક્ઝુરિયસ સુવિધાઓ અને પહોળા રસ્તાઓના વાયદા કર્યા બાદ પઝેશન વખતે ફરી જતાં બિલ્ડરો સામે સુપ્રીમ કોર્ટે...
