ગુજરાતમાં ડિપ્રેશનના રોજ સરેરાશ ૮૩૯ દર્દી: ૬ વર્ષમાં ૧૧૩% નો ચિંતાજનક ઉછાળો, વર્ષે ૧૫.૪૩ લાખ લોકો માનસિક બીમારીની ઝપેટમાં!
depression : શરીરની પીડા કે ઈજા ચહેરાના હાવભાવ પર તરત દેખાઈ આવે છે, પરંતુ મનની વેદના ઘણીવાર બનાવટી સ્મિત પાછળ છુપાયેલી રહે છે. આજના ભાગદોડભર્યા...
