આખરે ગુજરાતમાં વીજસંકટ સર્જાયું કેમ? સરકારી ઉત્પાદન ઘટતાં ખાનગી કંપનીઓ પાસેથી મોંઘી વીજળીની ખરીદી; ૨ વર્ષમાં અદાણીને ₹૧૫,૩૯૫ કરોડ ચૂકવાયા!
Gujarat Power Crisis : ગુજરાતને ‘પાવર સરપ્લસ’ રાજ્ય તરીકે ગણાવીને મોટા દાવાઓ કરવામાં આવતા રહ્યા છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ હવે વીજસંકટ તરફ આગળ વધી રહી...
