Gujarat Plus
Breaking News
અન્યગુજરાત

ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનું જોર વધ્યું, સૌથી ઓછું તાપમાન અમરેલીમાં નોંધાયું

રાજ્યમાં કડકડતી ઠંડીનું જોર વધતું જોવા મળી રહ્યું છે. છેલ્લા ૧ દિવસમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેટલાક શહેરોનું તાપમાન એકથી બે ડિગ્રી ઘટ્યું છે.

હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં સૌથી નીચું તાપમાન અમરેલીમાં નોંધાયું, સામાન્ય રીતે સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાતું હોય છે, કમોસમી વરસાદ પછી ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. હાલ ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશાથી આવતા પવનના કારણે રાત્રિના તાપમાનમાં હજી વધુ ઘટાડો થવાની શક્યતા છે.

સંબંધિત પોસ્ટ્સ

જૂનાગઢ ‘શાહી સ્નાન’ વિવાદનો અંત! કીર્તિ પટેલે સાલ ઓઢાડી ઈન્દ્રભારતી બાપુના આશીર્વાદ લીધા

aminparmar

વિશ્વઉમિયાધામ ખાતે સારસ્વત પરિષદમાં સનાતન ધર્મના વૈજ્ઞાનિક રિસર્ચ અંગે ચર્ચા થઈ

ANIL PATEL

ભારતમાલા રોડ પર કાળમુખો અકસ્માત: રણુજાથી દર્શન કરી પરત ફરતા બનાસકાંઠાના ચૌધરી પરિવારની કાર પલટી, ૩ ના મોત, ૩ ઈજાગ્રસ્ત

praxpatel