અમરેલી : જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ, લાઠીની ગાગડિયા નદીમાંથી વૃદ્ધનું સફળ રેસ્ક્યૂ
સૌરાષ્ટ્ર સહિત અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જાફરાબાદ અને લાઠી તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. લાઠીની ગાગડિયા નદીમાં પૂરના પાણી વચ્ચે એક વૃદ્ધ ફસાયા...
