તમિલનાડુના રાજકારણમાં મોટો ભૂકંપ: અન્નામલાઈએ ભાજપ છોડ્યું, ‘વી ધ લીડર્સ’ સાથે ગણતરીના કલાકોમાં જોડાયા લાખો લોકો
તમિલનાડુના પૂર્વ ભાજપ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈએ સત્તાવાર રીતે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ તેમણે પોતાનું નવું રાજકીય આંદોલન શરૂ કર્યું છે. અન્નામલાઈએ...
