આંતરરાષ્ટ્રીયઅમેરિકાનું ન્યુક્લિયર B-52 બોમ્બર વિમાન ક્રેશ, 8 ક્રૂ મેમ્બર્સના કમકમાટીભર્યા મોતpraxpatelJune 16, 2026 by praxpatelJune 16, 202603 અમેરિકી એરફોર્સનું એક B-52 બોમ્બર વિમાન ક્રેશ થઈ ગયું છે. આ અકસ્માત દક્ષિણ કેલિફોર્નિયાના મોહાવી રણમાં સર્જાયો હતો. બોમ્બર વિમાનમાં 8 ક્રૂ મેમ્બર્સ સવાર હતા...