શેરબજારમાં મોટો ઉલટફેર: ભારતને પછાડીને તાઇવાન વિશ્વમાં 5મા ક્રમે, જાણો શું છે કારણ
એશિયાના શેરબજાર માં પહેલીવાર એક બહુ મોટો ઉલટફેર જોવા મળ્યો છે. વૈશ્વિક શેરબજાર ના માર્કેટ કેપિટલાઇઝેશન (માર્કેટ કેપ)ની રેન્કિંગમાં તાઇવાને ભારતને પાછળ છોડી દીધું છે....
