અજીત ડોભાલને મળ્યો લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર: યુવાનોને કહ્યું- ‘રાષ્ટ્રહિતમાં અર્પણ કરો તમારું જીવન’
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ ને પુણેમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર 2026થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન સમારોહમાં ડોભાલે દેશના યુવાનોને એક ખાસ...
