ટ્રેનમાં લાઉડ મ્યુઝિક કે સ્પીકરફોન પર વાત કરી તો ₹૧,૦૦૦ દંડ અથવા ૬ મહિનાની જેલ: સધર્ન રેલવેનો સખત આદેશ!
Indian Railways Rules : ટ્રેનની મુસાફરી દરમિયાન મોટેથી ગીતો વગાડીને કે સ્પીકરફોન પર ફોન પર લાંબી વાતો કરીને અન્ય મુસાફરોની શાંતિ અને ઊંઘમાં ખલેલ પહોંચાડનારા...
