રેલ મુસાફરો માટે મોટું એલર્ટ: દિવાળી પહેલાં રેલવે ટિકિટના નિયમમાં મહત્વનો ફેરફાર; હવે કાઉન્ટર ટિકિટ પર પણ મળશે વીમા કવચ!
Indian Railway : દિવાળી અને છઠ પૂજાના તહેવારો ટાણે વતન જવા નીકળતા કરોડો રેલ મુસાફરો માટે ભારતીય રેલવે દ્વારા મહત્વપૂર્ણ સુવિધા શરૂ કરવામાં આવી રહી છે....
