કાનૂની વ્યવસાય નબળા દિલના લોકો માટે નથી: NLSIU દીક્ષાંત સમારોહમાં CJI સૂર્યકાંતનું પ્રેરણાદાયી વક્તવ્ય; ન્યાય માટે અડગ રહેવા હાકલ!
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે કાયદાનો અભ્યાસ પૂર્ણ કરીને વ્યવસાયિક જીવનમાં પ્રવેશ કરી રહેલા યુવા વકીલોને બંધારણીય મૂલ્યોના રક્ષણ અને સામાજિક ન્યાય માટે અડગ ઊભા...
