ટાઈગર શ્રોફે ખરીદી ₹૬૦ લાખની નવી લક્ઝરી કાર BMW 3 સિરીઝ: ચહેરા પર ખુશી છલકાઈ; પાપારાઝી સામે આપી મસ્તીભરી પોઝ!
Tiger Shroff : બોલિવૂડના જાણીતા એક્શન સ્ટાર અને ડાન્સિંગ સેન્સેશન ટાઈગર શ્રોફ (Tiger Shroff) ના લક્ઝરી કાર કલેક્શનમાં વધુ એક શાનદાર ગાડીનો ઉમેરો થયો છે. અભિનેતાએ...
