અમદાવાદ: સિંધુ ભવન રોડ પર ગરબામાં ડુપ્લિકેટ પાસ કૌભાંડ; આયોજકોની જાણ બહાર નકલી પાસ છાપી વેચનારા સામે સરખેજમાં ગુનો દાખલ!
Ahmedabad Garba Pass Scam : અમદાવાદના પોશ ગણાતા સિંધુ ભવન રોડ પર નવરાત્રિ મહોત્સવ દરમિયાન ગરબાના નકલી પાસનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ઔડાના ગ્રાઉન્ડમાં આયોજિત...
