Demand for CID investigation into PM's program expenses: Chaitar Vasava
Gujarat Plus
Breaking News
અન્ય

PMના કાર્યક્રમના ખર્ચા મુદ્દે CID તપાસની માંગ: ચૈતર વસાવા

વલસાડના નાનાપોંઢામાં ગુજરાત જોડો જનસભા દરમિયાન AAP ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં કોંગ્રેસના અનેક આગેવાનો AAPમાં જોડાયા

કપરાડાના દસકાભાઇ વિરૂભાઈ અને નીતિનભાઈ સહિતના આગેવાનો 500થી વધુ સમર્થકો સાથે AAPમાં જોડાયા: ચૈતર વસાવા

ગ્રામસભાની મંજૂરી વગર પ્રોજેક્ટ લાવી આદિવાસીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે: ચૈતર વસાવા

જમીન સામે જમીન, સિંચાઈનું પાણી અને રોજગાર ન મળતા આદિવાસીઓ શોષણનો ભોગ બન્યા: ચૈતર વસાવા

આમ આદમી પાર્ટી એકલા હાથે તમામ સ્થાનિક ચૂંટણી લડશે: ચૈતર વસાવા

અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી વિસ્તારમાં AAP મજબૂત બની છે: ચૈતર વસાવા

ગુજરાત સરકાર દિલ્હીથી અને અધિકારીઓથી ચાલે છે, જનપ્રતિનિધિઓનું ચાલતું નથી: ચૈતર વસાવા

2027માં AAPની સરકાર આવશે, પેસા એક્ટ અને અનુસૂચિ પાંચનો કડક અમલ કરીશું: ચૈતર વસાવા

ભાજપના સાંસદના આરોપો પાયાવિહોણા,

હિન્દુ-ખ્રિસ્તી વિવાદ ઉભો કરી મૂળ પ્રશ્નોથી ધ્યાન ભટકાવવાની ભાજપની નીતિ: ચૈતર વસાવા

પોલીસ ભરતીમાં 40% માર્કની શરત અનામત પર હુમલો: ચૈતર વસાવા

શૈક્ષણિક અનામતને હાથ લગાવ્યો તો વિધાનસભા અને ચૂંટણી આયોગ સુધી લડત લઈ જઈશું: ચૈતર વસાવા

સંબંધિત પોસ્ટ્સ

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને અમદાવાદ ગુરૂદ્વારામાં માથુ ટેકાવી ગુજરાતની સુખ, શાંતિ, સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી

ANIL PATEL

AAP દ્વારા સાબરકાંઠાના યુવાનોને કારકિર્દી અંગે દિશા આપવાનો પ્રયાસ: સામત ગઢવી AAP

Maheriya Nirali

કાળી પડી ગયેલી ગરદનથી પરેશાન છો? કાળાશ દૂર કરવા અજમાવો આ 3 સરળ દેશી નુસખા

praxpatel