ચિકન ઓછું હોવા પર હોબાળો: શખ્સે રેસ્ટોરન્ટમાં કરી તોડફોડ અને મહિલા કર્મચારીને ઘસીટી
કેરળના અલાપ્પુઝા જિલ્લાના હરિપદ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફ્રાઇડ રાઇસમાં ચિકન ન હોવાની ફરિયાદ કર્યા બાદ એક વ્યક્તિએ રેસ્ટોરન્ટમાં હોબાળો મચાવ્યો અને...
