અમદાવાદ: ગટર સફાઈમાં ૨ કામદારોના મોત મામલે હાઇકોર્ટ લાલઘૂમ, સરકાર પાસે માગ્યો FIRનો હિસાબ
અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી જાણીતી યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે એક દર્દનાક ઘટના બની હતી. ગટરની સફાઈ કરતી વખતે ગૂંગળામણના...
