અમેરિકાનો ત્રીજો હુમલો: ઓમાનના દરિયાકાંઠે ભારતીય ક્રૂ ધરાવતા મર્ચન્ટ જહાજ ‘MT Jalveer’ ને નિશાન બનાવ્યું!
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સૌથી માઠી અસર હવે ભારતીય નાવિકો પર પડી રહી છે. અમેરિકી સેનાએ ઓમાનના દરિયાકાંઠા નજીક ફરી એકવાર ભારતીય...
