ગુજરાતનું વહાણ ઓમાનના દરિયામાં ડૂબ્યું: સલાયાના ‘મહેબૂબ-એ-બુખારી’ને નડી દુર્ઘટના, ૨ ખલાસીઓના મોત અને ૧૨નો બચાવ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા પોર્ટનું એક માલવાહક જહાજ ઓમાનના દરિયામાં ડૂબી ગયું છે. ખરાબ હવામાન અને દરિયાના પ્રચંડ મોજાના કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ...
