ભારતમાં હોદ્દા પ્રમાણે નથી મળતો પગાર: Indeed ના સર્વેમાં પ્રોફેશનલ્સની વાસ્તવિકતા સામે આવી
ભારતીય કોર્પોરેટ સેક્ટરમાં નોકરી કરતા પ્રોફેશનલ્સના હોદ્દા (Job Title/Designation) અને તેમને મળતા વાસ્તવિક પગાર વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે. જોબ પોર્ટલ Indeed દ્વારા...
