Horn OK Please Meaning: કોઈ નિયમ નથી છતાં દરેક ટ્રક પાછળ કેમ લખાય છે ‘Horn OK Please’? જાણો રસપ્રદ ઈતિહાસ અને સાચું લોજિક
Horn OK Please પાછળનો ઈતિહાસ અને વાસ્તવિક લોજિક : ભારતીય હાઈવે પર દોડતી મોટાભાગની ટ્રકો પાછળ ‘Horn OK Please’ લખેલું જોવા મળે છે. સામાન્ય રીતે લાગતું...
