અમરેલી: ભાજપ શાસનમાં ભાજપના જ MLA અને પૂર્વ નેતાઓનો પોલીસ સામે મોરચો, જામીન પર છૂટેલા ધારાસભ્ય પણ જોડાયા!
અમરેલી જિલ્લાના ધારી પંથકમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં અસામાજિક તત્ત્વોનો આતંક સતત વધી રહ્યો છે. ધારીના વેકરીયાપરા વિસ્તારમાં ગઈકાલે બે નિર્દોષ ખેડૂતો...
