દૂષિત ખોરાકના કારણે દુનિયામાં વર્ષે 15 લાખના મોત, બાળકો પર સૌથી વધુ ખતરો! WHOનો આંખ ઉઘાડનારો અહેવાલ
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા ખોરાકની સલામતીને લઈને એક અત્યંત ચિંતાજનક અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, આપણે જે ખોરાક ખાઈએ છીએ તે...
