ભારતીય સેનામાં મોટો બદલાવ: બ્રિટિશ કાળની પરંપરાઓ ખતમ, યુનિફોર્મમાં સામેલ થઈ સ્વદેશી ‘બંદી જેકેટ’
આર્મી યુનિફોર્મ ન્યૂઝ 2026: ભારતીય સેનાએ સૈનિકો અને અધિકારીઓના યુનિફોર્મ તેમજ ડ્રેસ કોડના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર કર્યો છે. સેના દ્વારા જાહેર કરાયેલા નવા ‘આર્મી યુનિફોર્મ...
