સોનાના દાગીના માટે નવો નિયમ: દરેક ઘરેણાને મળશે ‘યુનિક આઈડી’, છેતરપિંડી રોકવા કેન્દ્ર સરકારની કડક તૈયારી
સોનાની શુદ્ધતામાં થતી ભેળસેળ અને હોલમાર્કિંગના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકાર હવે વધુ કડક ડગલાં ભરી રહી છે. નવા પ્રસ્તાવિત નિયમો મુજબ, હવે દરેક સોનાના...
