દીપિકા કક્કડની બીમારીમાં ફરી વધારો: કેન્સર અને સિસ્ટના ઓપરેશન બાદ બે નવી ગાંઠ દેખાઈ, અભિનેત્રીનો દર્દભર્યો ખુલાસો
ટીવીની લોકપ્રિય અભિનેત્રી દીપિકા કક્કડ છેલ્લા એક વર્ષથી લિવર કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી રહી છે. હાલમાં જ થયેલા એમઆરઆઈ (MRI) સ્કેનમાં દીપિકાના શરીરમાં...
