અયોધ્યા રામ મંદિર પરિસરમાં હવે 6 પેટા-મંદિરો પર લહેરાશે ધર્મ ધજા, જાણો કયા દેવી-દેવતાના છે આ મંદિર
અયોધ્યામાં મુખ્ય રામ મંદિરના શિખર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધર્મ ધજા લહેરાવી હતી. હવે રામ જન્મભૂમિ સંકુલમાં આવેલા અન્ય 6 મહત્વના પેટા-મંદિરોમાં પણ ધજા રોહણની...
