રાજકોટમાં કાળજું કંપાવી દેતી ઘટના: નવી જિંદગી શરૂ કરવામાં નડતરરૂપ બનતી ૨ વર્ષની માસૂમ દીકરીને માતાએ જ પાંચમા માળેથી નીચે ફેંકી મોતને ઘાટ ઉતારી!
Rajkot :ગુજરાતના રાજકોટ શહેરમાં માતૃત્વને લાંછન લગાવતી અને પથ્થર દિલ માનવીનું પણ હૃદય પીગળાવી દે તેવી અત્યંત ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. કુવાડવા રોડ પર...
