અમદાવાદમાં ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો શિફ્ટ કરાશે? નાના એકમો ઠપ થવાની ભીતિ વચ્ચે ૨૦ લાખ લોકોની આજીવિકા પર મોટો ખતરો!
Commonwealth Games 2030 : અમદાવાદ ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ (Commonwealth Games 2030) પૂર્વે શહેરની હવાની ગુણવત્તા (Air Quality) સુધારવા અને વાયુ પ્રદૂષણ પર નિયંત્રણ...
