અદાણી ડિફેન્સ કરશે AK-203 રાઇફલ માટે દારૂગોળાનું નિર્માણ; ઇન્ડો-રશિયન રાઇફલ્સ સાથે 5 વર્ષ માટે થયા કરાર
અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે ઇન્ડો-રશિયન રાઇફલ્સ પ્રાઇવેટ લિમિટેડ (IRRPL) સાથે 5 વર્ષ માટે મહત્ત્વના કરાર કર્યા છે. આ કરાર ભારતમાં નિર્માણ થઈ રહેલી AK-203 રાઇફલ...
