Gujarat Plus

Tag : Law News Gujarati

ક્રાઇમતાજા સમાચાર

બેઈમાન દીકરી સામે લડતાં-લડતાં પિતાનું મોત: અંગ્રેજી ન જાણતા પિતાની મિલકત પચાવી પાડનાર નાની દીકરીને હાઈકોર્ટે ઘર ખાલી કરવા ફટકાર્યો આદેશ!

praxpatel
પાંચ દીકરીઓના લાલનપાલનથી લઈને લગ્ન સુધીની તમામ જવાબદારીઓ એકલે હાથે નિભાવનાર એક લાચાર પિતા ૮૩ વર્ષની ઉંમરે પોતાની જ સૌથી નાની દીકરીના કપટ અને છેતરપિંડીનો...
રાષ્ટ્રીય

શું તમારો પણ ટ્રેનમાં સામાન ચોરાયો છે? રેલવેની બેદરકારી સામે ગ્રાહક આયોગનો મોટો ચુકાદો, ₹૧.૪૫ લાખનું વળતર ચૂકવવા આદેશ!

praxpatel
Train  :  તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોવ અને આરક્ષિત (રિઝર્વ્ડ) કોચમાંથી તમારો સામાન ચોરાઈ જાય, તો રેલવે તંત્ર ‘સામાન પેસેન્જરની અંગત દેખરેખ હેઠળ હતો’...
ગુજરાતતાજા સમાચાર

ભાવનગરમાં એક જ મહિલા સામે ૩૦૦ ગુના છતાં પોલીસ બચાવી રહી છે? ટ્રાયલ અટકાવવા અરજી કરતાં હાઈકોર્ટે SP નો ઉધડો લીધો!

praxpatel
High Court : ભાવનગરના એક જ પોલીસ સ્ટેશનમાં ૩૦૦થી વધુ ગુનાઓમાં સંડોવાયેલી મહિલા આરોપી સામેની કાનૂની કાર્યવાહીમાં પોલીસની શંકાસ્પદ ભૂમિકા સામે ગુજરાત હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું...
ગુજરાતતાજા સમાચાર

ભરૂચની ૧૪મી સદીની જામા મસ્જિદ એ જૈન મંદિર? ભોંયરામાંથી ભગવાન મલ્લિનાથની મૂર્તિ મળતાં વિવાદ પહોંચ્યો હાઈકોર્ટ!

praxpatel
Bharuch Jama Masjid : ગુજરાતના ભરૂચ સ્થિત ૧૪મી સદીની ઐતિહાસિક જામા મસ્જિદને લઈને સર્જાયેલો ધાર્મિક વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટના દ્વારે પહોંચ્યો છે. હિન્દુ ફ્રન્ટ ફોર...
ગુજરાતતાજા સમાચાર

સાડીના પાલવ પર દેવી-દેવતાના ચિત્રો છાપવા તે ધાર્મિક લાગણી દુભાવવાનો ગુનો નથી: ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો

praxpatel
ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે, દેવી-દેવતા કે પૂજનીય પ્રતીકોના કલાત્મક ચિત્રો ધરાવતી સાડી કે અન્ય કાપડનું માત્ર...
અન્ય

ટ્રાફિક ચલણ નહીં ભરો તો લાઇટ બિલમાં રકમ ઉમેરાશે: ₹20,000 કરોડનો દંડ વસૂલવા સુપ્રીમ કોર્ટના 10 આકરા સૂચન

praxpatel
દેશભરમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ જારી થતાં ઈ-ચલણ (E-Challan) ની રકમ સમયસર ન ભરનારા બેદરકાર વાહનચાલકો સામે સર્વોચ્ચ અદાલતે (Supreme Court) અત્યંત કડક વલણ અપનાવ્યું...