Gujarat Plus
Breaking News
ગુજરાતરાજનીતિ

બગદાણા કાંડ એસઆઇટીએ બે પીઆઇની કરી પુછપરછ !

ભાવનગર બગદાણા

બગદાણા નવનીત બાલધીયા માર મારવા ના કેસ મામલે

બન્ને PI પહોંચ્યા ભાવનગર IG કચેરીએ

બગદાણાના તત્કાલીન મહીલા PI ડિ. વી. ડાંગર કચેરીએ પહોચ્યા

SIT બન્ને PI ની સમન્સ ને લઇને કરી પુછપરછ

SIT એ બગદાણાના તત્કાલીન PI ડિ. વી. ડાંગર અને PI કે.એસ. પટેલને પાઠવ્યું હતુ સમન્સ

નવનીત બાલધીયા કેસમાં આજે બંને PI ની SIT કરશે પુછપરછ બાદ જોવાનું રહ્યું કે શું નવા ખુલાસા થાય છે કે નહી ?

૨૯ ડિસેમ્બરે રાત્રે બગદાણાના નવનીત બાલધીયા ઉપર જીવલેણ હુમલાની ઘટના બની હતી,આઠ શખ્સો સામે નોધાઈ હતી ફરીયાદ

બગદાણા પોલીસે આઠ શખ્સોની ધરપકડ કરી રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતુ

ત્યાર બાદ અન્ય બે આરોપીઓ ની SIT એ કરી છે ધરપકડ

સંબંધિત પોસ્ટ્સ

સોના-ચાંદી પછી પ્લેટિનમ 18 વર્ષના રેકોર્ડ સ્તરે: આ વર્ષે 121% વધ્યો, 10gની કિંમત ₹61,513; ઓટોમોબાઈલ સેક્ટરમાં માગને કારણે તેજી

Gujarat Plus

સુરતમાં કુદરતી આફત: ૩૮ કલાકમાં ૧૯ ઇંચ વરસાદથી જળબંબાકાર, ૧૩ ના મોત અને હજારોનું રેસ્ક્યૂ

praxpatel

Gujarat UCC News: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતાને કેબિનેટની મંજૂરી, લગ્ન-છૂટાછેડા અને લિવ-ઈન માટે બદલાશે નિયમો!

praxpatel