ગુજરાતમાં મેઘો મુશળધાર: સુરેન્દ્રનગરમાં ૬ કલાકમાં ૬ ઈંચ વરસાદથી જળબંબાકાર, ૨૦૦ તાલુકામાં મેઘમહેર
ગુજરાતમાં ચોમાસાનો પૂરજોશમાં પ્રારંભ થયો છે. ૩૧ જુલાઈ અને ૧ ઓગસ્ટના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં આફતનો વરસાદ વરસ્યો છે. સુરતથી લઈને સુરેન્દ્રનગર સુધી અનેક જિલ્લાઓમાં જળબંબાકારની...
