ઈરાન-અમેરિકા ડીલ માટે મોજતબા ખામેનેઈ પણ રાજી: તો પછી 60 દિવસના સીઝફાયરમાં કેમ થઈ રહ્યો છે વિલંબ?
ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ રોકવા માટેના પ્રયાસો તેજ થયા છે. બંને દેશો એક મોટા કરારની ખૂબ નજીક હોવાના અહેવાલ છે. અમેરિકી વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર,...
