મોંઘવારીનો વધુ એક ડામ: ખાંડના ભાવ વધતાં ચાની ચૂસ્કી ‘કડવી’ થઈ, અડધી કટિંગ ચાનો ભાવ ₹15
sugar price: ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવ્યા બાદ હવે મોંઘવારીની સીધી અસર ચાની કીટલીઓ સુધી પહોંચી ગઈ છે. અમદાવાદ શહેરમાં ખાંડના ભાવમાં આવેલા તોતિંગ ઉછાળાને કારણે ચા...
