ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટો ઉલટફેર: ટ્રેવિસ હેડ પાસેથી છીનવાયો તાજ, હેરી બ્રૂક નંબર-૧ બેટ્સમેન બન્યો
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજા મેન્સ ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફેરબદલ જોવા મળ્યો છે. ઓસ્ટ્રેલિયાના આક્રમક બેટ્સમેન ટ્રેવિસ હેડ પાસેથી નંબર-૧ બેટ્સમેનનો...
