ખાંડના ભાવ તો વધ્યા જ… હવે ખરીદી પર લિમિટ! Zepto, Blinkit અને DMart એ લગાવી કેપિંગ
quick commerce: આગામી તહેવારોની સિઝન પહેલાં સામાન્ય નાગરિકો માટે ખાંડની મોંઘવારી સાથે નવી મુશ્કેલી ઊભી થઈ છે. બજારમાં ખાંડના વધતા ભાવો વચ્ચે હવે ક્વિક-કોમર્સ એપ્સ અને...
