મિત્રના સરકારી જોઈનિંગ લેટર પર પોતાનો ફોટો લગાવ્યો, RPF સેન્ટર પહોંચી એક દિવસ ટ્રેનિંગ પણ કરી લીધી, પછી…
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાંથી છેતરપિંડીનો એક અત્યંત ચોંકાવનારો અને વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક શાતિર યુવકે પોતાના જ મિત્રના સરકારી દસ્તાવેજો સાથે છેડછાડ કરી...
